આપણા દેશ માં કોરોના નાં આવતા આપણ ને ઘણી બધી તકલીફો પડી હતી. આપણા દેશ માં કોરોના નાં નાં કારણે લોકો નાં ધંધા રોજગાર પણ છીનવાઈ ગયા હતા. લોકો ને અનેક રીતે મુશ્કેલીઓ પડી હતી.
આપણે જાણીએ છીએ છે કે કોરોના આપણા દેશ માં આવતા ની સાથે સૌથી વધારે તકલીફ એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ ને પડી રહી છે કારણ કે આપણે જ્યારે પણ કોઈ ને કોલ લગાવીએ છીએ ત્યારે કોરોના ની ડાયલ ટોન વાગે છે.
ભારત સરકારે કોરોના ની જાગૃતિ માટે આ ડાયલ ટોન લગાવવા નો આદેશ કર્યો હતો. પરંતુ ઘણા સમય થી આપણે આ ટોન સાંભળી ને હેરાન પરેશાન થઈ ગયા છીએ તો આજે અને તમને જણાવીશું કે કોરોના ની કોલર ટ્યુંન તમે જાતે કેવી રીતે બંધ કરી શકો.
Airtel, VI યુઝર્સ આ રીતે બંધ કરો
Airtel યુઝર્સ એ ડાયલ પેડ થી *646*224# ડાયલ કરવાનું છે. એક વખત તમે આ નંબર ડાયલ કરી લો છો તો પછી તમારે કેન્સલેશન રિકવેસ્ટ માટે તમારે કીપેડ થી 1 દબાવવાનું રહેશે.
Vodafone, Idea યુઝર્સ માટે આ રીતે બંધ કરો
જો તમે એક vodafone idea યુઝર્સ છો તો તમારે કેન્સેલેશન request માટે Text message મોકલવાની જરૂર છે તમારે 144 નંબર પર CANCT મેસેજ મોકલવાનો છે તેનાથી તમને કોરોના ની કોલર ટ્યુને થી છૂટકારો મળશે.
Jio યુઝર્સ માટે આ રીતે બંધ કરો
Jio યુઝર્સ માટે તમારે sms કરવો પડશે. Sms કરવા માટે તમારે 155223 નંબર પર STOP લખી ને મેસેજ મોકલવાનો રહેશે. તેનાથી તમારી કોરોના કોલર ત્યુન બંધ થઈ જશે.