ગુજરાત ની મહિલાઓ ને pm મોદી તેમના બર્થડે પર આપશે આ મોટી ભેટ, આ યોજનામાં અપાશે લાભ.

આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ 17 સપ્ટેમબરના રોજ છે અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મ દિવસ નાં દિવસે ગુજરાત ની મહિલાઓ ને એક નવી ભેટ પેટે યોજના નો લાભ આપશે.

ગુજરાત ની મહિલાઓ ને pm મોદી તેમના બર્થડે પર આપશે આ મોટી ભેટ, આ યોજનામાં અપાશે લાભ.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નાં જન્મ દિવસ નિર્મિત તેઓ ઉજવલ્લા યોજના 2.0 નું પ્રારંભ કરવામાં આવશે. અને આ યોજના અંતર્ગત લગભગ 1 લાખ મહિલાઓ ને નવા ગેસ કનેક્શન આપવામાં આવશે

Joni Teligraam Group

Joni WhatsApp group

 

વડા પ્રધાન 17 સપ્ટેમબરના રોજ તેમના 71 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે દેશ નાં પ્રધાનમંત્રી મહ્મમુલી ભેટ તરીકે રાજ્ય નાં 1 લાખ નાગરિકો ને ઊજવલ્લા યોજના નો લાભ આપવામાં આવશે. કેટલાક સમયથી આ યોજનાથી લભવંતી થવા માટે એક લાખ થી વધુ લોકોએ ફોર્મ ભર્યા છે. રાજ્યની તમામ ગેસ એજન્સી પરથી નવા ગેસ કનેકશન આપવામાં આવશે.

Joni WhatsApp group

Joni Teligraam Group

ગુજરાત ના નાગરિક અને અન્ન પુરવઠા વિભાગે ગેસ કનેકશન આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે વિસ્તારમાં ગેસ એજન્સી નહિ હોય તે વિસ્તારમાં પેટ્રોલ પંપ પરથી ગેસ અને સગડી મેળવી લેવાની રહેશે. પ્રધાન મંત્રી ઉજવલ્લાં યોજના હેઠળ એકલા ગુજરાત માં 12.75 લાખ Lpg સિલિન્ડર મફત આપવામાં આવ્યા હતા અને ફરીથી 1 લાખ જેટલા ગેસ સિલિન્ડર ની શુક્લ આપવામાં આવશે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *