- આજ કાલ સોશિયલ મીડિયા નો જમાનો છે અને જ્યારથી સોશિયલ મીડિયા નો જમાનો આવ્યો છે ત્યારથી અમુક પ્રશ્નો આપણ ને ચકડોળે ચડાવી દે છે. આપણે રોજ બરોજ અનેક રમુજી સવાલો સોશિયલ મીડિયા માં ફરતા જોઈએ છીએ.
વગર આ પ્રશ્ન નો જવાબ સાંભળશો તો તમને પણ ગુસ્સો આવી જસે. પરંતુ તમે જવાબ સમજશો તો તમે પણ આ બાળક ની પ્રશંસા કરશો.
સોશિયલ મીડિયામાં માં વાયરલ થઈ રહેલા મેસેજ માં એક પરીક્ષા માં એવો સવાલ પૂછવામાં આવ્યો કે ચંદ્ર પર સૌ પ્રથમ પગ કોને મૂક્યો હતો તો બાળકે સમજી વિચારી ને જવાબ આપ્યો હતો કે બાહુબલી એ આ જવાબ પહેલી નજરે જોતા ખોટો લાગશે પરંતુ તમે વિચારશો કે બાહુબલી ને છુટા પાડવામાં આવે તો પહેલા બાહુ – arm અને પછી બલી – strong આ રીતે બાળકે સમજી વિચારી ને જવાબ આપ્યો છે.
ગુજરાતી માં વાંચવા માટે – અહી ક્લિક કરો