IOCL એપ્રેન્ટિસ ભરતી 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.IOCL દ્વારા એપ્રેન્ટિસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે.
IOCL એપ્રેન્ટિસ ભરતી 2022
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે.ઉમેદવાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
કંપની નું નામ | IOCL |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | 1535 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ફોર્મની છેલ્લી તારીખ | 23 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.iocl.com
|
IOCL ભરતી 2022
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટેની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ટ્રેડ એપ્રેન્ટિસ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
એટેડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 396 |
ફિટર | 161 |
બોઇલર | 54 |
સેક્રેટેરીયલ આસિસ્ટન્ટ | 39 |
એકાઉન્ટન્ટ | 45 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 73
|
ટેક્નિશિયન એપ્રેન્ટિસ
કેમિકલ | 332 |
મિકેનિકલ | 163 |
ઇલેક્ટ્રિકલ | 198 |
Instrumentation | 74 |
IOCL એપ્રેન્ટિસ ભરતી શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ, ITI પાસ, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
વય મર્યાદા
18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન એપ્લાય કરી શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં છે.
IOCL એપ્રેન્ટિસ ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.iocl.com પર જઈને 24 સપ્ટેમ્બર 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
IOCL એપ્રેન્ટિસ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
IOCL એપ્રેન્ટિસ ભરતી FAQ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 1535 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ www. iocl. com છે.
IOCL એપ્રેન્ટિસ ભરતીની ઉંમર મર્યાદા શુ છે?
IOCL એપ્રેન્ટિસ ભરતીની ઉંમર મર્યાદા 18 થી 24 વર્ષ છે.