Gujarat Van Vibhag Bharti 2025: ગુજરાત વન વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂ 55,000 સુધી

By LG Baraiya

Updated On:

Follow Us

Gujarat Van Vibhag Bharti 2025:

ગુજરાત વન વિભાગ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે.

આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે.

ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

Gujarat Van Vibhag Bharti 2025: ગુજરાત વન વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂ 55,000 સુધી

Gujarat Van Vibhag Bharti 2025। ગુજરાત વન વિભાગ ભરતી

સંસ્થા/વિભાગનું નામ ગુજરાત વન વિભાગ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
અરજી કરવાની તારીખ 20 જાન્યુઆરી 2025

અગત્યની તારીખો:

ગુજરાત વન વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે.

જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગુજરાત વન વિભાગ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,વેટરનરી ડૉક્ટર,પ્રોજેક્ટ એસોસિએટ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ગુજરાત વન વિભાગ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો ગુજરાત વન વિભાગ માં પદો પ્રમાણે ₹36,050 થી ₹55,000 ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ:

ઉમેદવાર મિત્રો ગુજરાત વન વિભાગ માં કુલ જગ્યાઓ 02 પર ભરતી ની પ્રકિયા છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત વન વિભાગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ગુજરાત વન વિભાગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

શૈક્ષણિક લાયકાત:

ગુજરાત વન વિભાગ ની માહિતી મુજબ ઉમેદવાર અલગ – અલગ લાયકાત ની જરૂર છે.

  • ઈન્ડિયન વેટરનરી કાઉન્સીલ માં માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા માંથી વેટરનરી ડિગ્રી પાસ થયેલ હોવા જોઈએ.
  • ગુજરાત વેટરનરી કાઉન્સીલ અથવા ઈન્ડિયન વેટરનરી કાઉન્સીલમાં રજીસ્ટર હોવું આવશ્યક છે.
  • ઝૂલૉજી, વન્યજીવન વિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાન અથવા સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી.
  • ડીઝાયરેબલ: પ્રોજેક્ટ રિપોર્ટિંગ, ડેટા એનાલિસિસ અને મોનિટરિંગમાં બેઝિક જાણકારી.

શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી પ્રક્રિયા:

  • ગુજરાત વન વિભાગ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ ઈ- મેલ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, વન્યપ્રાણી વિભાગ, સાસણ- ગીર-362135: તા.મેંદરડા. જી.જુનાગઢ, ગુજરાત.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

 

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટે અહીં ક્લિક કરો

ખાસ નોંધ:

મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

LG Baraiya

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।

1 thought on “Gujarat Van Vibhag Bharti 2025: ગુજરાત વન વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂ 55,000 સુધી”

Leave a Comment