E-Shram Card Gujarat Online Apply 2025: ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ E-Shram Card Yojana એ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખૂબ ઉપયોગી યોજના છે. Gujarat E-Shram Card 2025 દ્વારા લેબર વર્કર્સ, રિક્ષાચાલકો, ઘરગથ્થું કામદારો, ફાર્મ લેબર્સ અને અન્ય વર્કર્સને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે.
E-Shram Card Gujarat Overview
મુદ્દો | વિગત |
---|---|
યોજના નામ | E-Shram Card Gujarat 2025 |
શરૂ કરનાર | ભારત સરકાર |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | અસંગઠિત ક્ષેત્રના કામદારો |
અધિકૃત વેબસાઇટ | eshram.gov.in |
Eligibility (પાત્રતા) For E-Shram Card Gujarat
- અરજદારની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર કોઈપણ EPFO/ESIC હેઠળ રજીસ્ટર ન હોવો જોઈએ.
- અરજદાર પાસે માન્ય Aadhaar Card અને Mobile Number હોવો જરૂરી છે.
E-Shram Card Gujarat માટે જરૂરી દસ્તાવેજો (Required Documents)
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર (Aadhaar સાથે link થયેલો)
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઈઝ ફોટો
E-Shram Card Gujarat ની Apply Process (કેવી રીતે અરજી કરવી)
Step 1: Visit Official Website
E-Shram Portal પર જાઓ.
Step 2: Self Registration પસંદ કરો
Homepage પર “Self Registration” બટન ક્લિક કરો.
Step 3: Mobile Number & OTP Verification
Aadhaar સાથે જોડાયેલ મોબાઇલ નંબર નાખો અને OTP Verify કરો.
Step 4: Personal Details ભરો
તમારું નામ, જન્મ તારીખ, સરનામું, વ્યવસાય વગેરે માહિતી દાખલ કરો.
Step 5: Submit Form
માહિતી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તમારું E-Shram Card Download કરો.
E-Shram Card Gujarat નાં Benefits (લાભો)
- અકસ્માતે મૃત્યુ અથવા અપંગતા પર ₹2 લાખ સુધીની સહાય.
- ભવિષ્યમાં સરકારની અન્ય યોજના સાથે લિંક થશે.
- સોશિયલ સિક્યોરિટી યોજના હેઠળ સીધો લાભ
આ પણ વાંચો : Pradhan Mantri Awas Yojana (PMAY) 2025 : ઓનલાઈન ફોર્મ, સબસિડી કેલ્ક્યુલેટર અને દસ્તાવેજો

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।