GPSC Recruitment 2025:ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.
આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે.
ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
GPSC Recruitment 2025। ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 23 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc-ojas.gujarat.gov.in |
અગત્યની તારીખો:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 07 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
આ પણ વાંચો : કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.
પદોના નામ:
ગુજરાત જાહેર સેવા આયોગ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંશોધન અધિકારી, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ,લેકચરર ફિઝીયોથેરેપી, મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી, બાગાયત અધિકારી, સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (અંગ્રેજી) તથા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
ઉમેદવાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવેલ છે, આ પગાર રૂપિયા 1,26,600 સુધી છે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે તમે જાહેરાત જોઈ શકો છો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ માં કુલ 111 જગ્યાઓ ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિનઅનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 500 જયારે અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 400 અરજી ફી ચુકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ તથા વધુમાં વધુ વયમર્યાદા 37 વર્ષ નક્કી કરેલ છે. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવેલ છે, આ પગાર રૂપિયા 1,26,600 સુધી છે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે તમે જાહેરાત જોઈ શકો છો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ માં કુલ 111 જગ્યાઓ ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિનઅનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 500 જયારે અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 400 અરજી ફી ચુકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી પ્રક્રિયા:
- ગુજરાત જાહેર સેવા આયોગ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે ભારતીય સેના ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।
2 thoughts on “GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 100+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 1,26,600 સુધી”