Multi purpose health worker (male) Bharti 2026
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 multi purpose health worker (male) સંવર્ગની કુલ 420 જગ્યા માટે સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી પ્રક્રિયા શરૂ થનાર છે, ઓનલાઇન અરજી તારીખ 29 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી) શરૂ થશે અને તારીખ 20 મે 2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક આ આર્ટિકલ ના અંતમાં નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.
ઉપરાંત આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે તેમજ માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.
multi purpose health worker (male) Recruitment 2026

| ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | multi purpose health worker (male) |
| કુલ ખાલી જગ્યાઓ | 420 |
| અરજી શરૂ થયા તારીખ | 29 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20 મે 2026 (સમય રાત્રિના 11: 59 વાગ્યા સુધી) |
| વેબસાઈટ | Click Here |
કેટેગરી વાઇઝ જગ્યાઓની
જગ્યાઓ ની માહિતી
| કેટેગરી | ભરવા પાત્ર ખાલી જગ્યાઓની સંખ્યા |
| જનરલ | 101 |
| EWS | 48 |
| SEBC | 150 |
| SC | 51 |
| ST | 70 |
| કુલ | 420 |
multi purpose health worker (male) ભરતી 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી
| ક્રમ | જિલ્લા પંચાયત | ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા |
| 1 | અમદાવાદ | 2 |
| 2 | અમરેલી | 0 |
| 3 | આણંદ | 0 |
| 4 | અરવલ્લી | 4 |
| 5 | બનાસકાંઠા | 0 |
| 6 | ભરૂચ | 19 |
| 7 | ભાવનગર | 1 |
| 8 | બોટાદ | 1 |
| 9 | છોટાઉદેપુર | 12 |
| 10 | દાહોદ | 90 |
| 11 | દેવભૂમિ દ્વારકા | 16 |
| 12 | ડાંગ | 12 |
| 13 | ગાંધીનગર | 0 |
| 14 | ગીર સોમનાથ | 2 |
| 15 | જામનગર | 10 |
| 16 | જુનાગઢ | 5 |
| 17 | કચ્છ | 126 |
| 18 | ખેડા | 0 |
| 19 | મહીસાગર | 0 |
| 20 | મહેસાણા | 7 |
| 21 | મોરબી | 21 |
| 22 | નર્મદા | 33 |
| 23 | નવસારી | 0 |
| 24 | પંચમહાલ | 13 |
| 25 | પાટણ | 5 |
| 26 | પોરબંદર | 2 |
| 27 | રાજકોટ | 0 |
| 28 | સાબરકાંઠા | 6 |
| 29 | સુરત | 3 |
| 30 | સુરેન્દ્રનગર | 0 |
| 31 | તાપી | 10 |
| 32 | વડોદરા | 20 |
| 33 | વલસાડ | 0 |
| 34 | વાવ થરાદ | 0 |
| – | કુલ | 420 |
શૈક્ષણિક લાયકાત: multi purpose health worker (male)
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે.
- rule 3B a candidate shall.
- have successfully completed minimum one year multipurpose health worker Basic course, certificate or diploma course obtained from the educational institution recognised as such by the government.
- શૈક્ષણિક લાયકાત લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત વાંચવું.
અરજી ફી કેટલી ભરવાની થશે?
- જનરલ કેટેગરી ના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે
- જનરલ કેટેગરીના ઉમેદવારોને ₹100 અરજીથી ભરવાની રહેશે જે SBI E pay માધ્યમથી ભરવાની રહેશે.
- આ સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.
વય મર્યાદા
- Minimum 18 years
Maximum 33 years - અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે
કેટલો પગાર મળશે?
- આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000/- ચૂકવવામાં આવશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? :
ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે
- ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
- નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
- અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવી
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
- ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.
અગત્યની લીંક
- ઓફિસિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
- સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
- અન્ય ભરતીઓની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 29/04/2026( સમય બપોરે 13 કલાકથી શરૂ થશે)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2026 (સમય રાત્રિના 11: 59 કલાક સુધી)

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।

