Pradhan Mantri Awas Yojana (PMAY) 2025 : ઓનલાઈન ફોર્મ, સબસિડી કેલ્ક્યુલેટર અને દસ્તાવેજો
Pradhan Mantri Awas Yojana (PMAY) 2025 (પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2025) : ભારત સરકાર દ્વારા દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર મળે તે માટે Pradhan Mantri Awas Yojana (PMAY) 2025 શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ યોજના અંતર્ગત લાખો પરિવારોને ઘર માટે સબસિડી મળી રહી છે. આ યોજનામાં Credit Linked Subsidy Scheme … Read more