આપણે આપણી ઘરની આજુબાજુ અથવા આપણે આપણા ઘરમાં સામાન્ય રીતે બિલાડી જોતા હોઈએ છીએ. આપણા ઘરમાં રહેતી બિલાડી સામાન્ય રીતે તેની કિંમત કઈ હોતી નથી આપણે સામાન્ય રીતે બિલાડી પાળતા હોઈએ છીએ
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા માં એક જૂનો વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. અને તેમાં એક બિલાડી ની કિંમત 55 કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ઝોયા નામની આ બિલાડી ગુજરાત નાં અંકલેશ્વર તાલુકાના એક ગામની છે. અને રાજવી પરિવારમાં એક સભ્ય બની ગઈ છે.
સોશિયલ મીડિયામાં એક વિડિયો લગભગ 2015 ની આસપાસ નો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બિલાડી 2013 માં એક પરિવારમાં સભ્ય બની હતી અને તે લગભગ 21 બચ્ચાંઓ ને જન્મ આપી ચૂકી છે અને તેમના પરિવાર નો દાવો છે કે તે બિલાડી દિવસમાં ત્રણ રંગ બદલે છે.
ઝોયા નામની આ બિલાડી ગુજરાત નાં અંકલેશ્વર તાલુકાના એક ગામની છે. અને રાજવી પરિવ
આ બિલાડી પર હિન્દુ, મુસ્લિમ , શિખ ધર્મના ચિન્હો અને લખાણ લખેલા જોવા મળે છે. પરિવાર નો દાવો છે કે આ બિલાડી નાં ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા ત્યારે કેરળ નાં એક રાજવીએ 53 કરોડ માં માંગણી કરી હતી પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.