કોરોના કાળ માં એક વાર પીવો આ ઉકાળો. કોરોના તમારા સામે પણ નહિ જુએ.

નમસ્કાર મિત્રો, હાલ માં આખા દેશ માં કોરોના નો હાહાકાર મચી રહ્યો છે. જેમાં ગુજરાત ની સ્તિથી ખુબજ ગંભીર છે. ગુજરાત માં કોરોના નાં કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે. અને હોસ્પિટલો માં બેડ પણ ખાલી નથી. લોકો ને ઑક્સિજન પણ મળી રહ્યો નથી તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ત્યારે આપણે ઘરે બેઠા આપણે કોરોના ને કેવી રીતે રોકી શકીએ તેના વિશે વાત કરીશું. આપણા પુરાણો માં પણ લખેલું છે કે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે આપણે આર્યુવેદિક ઉકાળો પીવો જોઇએ. ઉકાળો એ નબળી રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. અને તે પણ સમ પ્રમાણ માં પીવો જોઈએ જો વધારે પ્રમાણ માં પીવામાં આવે તો પણ તે આપણા માટે હાનીકારક છે. તો આ ઉકાળો કેવી રીતે બનાવવાનો છે તેના વિશે વાત કરીએ.

કેવી રીતે બનાવશો ઉકાળો!

1 ચમચી એલચી
2 ભૂકો મરી

1 લાકડી કચડી તજ
4 -5 તુલસી નાં પાન
સમ પ્રમાણ માં આદુ
2 લવિંગ

એલચી, તજ, મરી,તુલસી નાં પાન આપણી રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે અને આપણા શરીર ને રોગ સામે રક્ષણ આપે છે. આપણે અઠવાડિયા માં એકાદ બે વખત આ ઉકાળો પીવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે. અને રોગ સામે રક્ષણ આપે છે.

આ ઉકાળો અંટીઓકસાઈડન્ટ અને બળતરા વિરોધી તત્ત્વો થી ભરપુર છે. જે શરીર ને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

Leave a Comment