E shram Card Apply 2026
E shram Card Apply, Eligibility, Benefits, eSHRAM Portal Register online ?
E-Shram Card Registration 2026 Online Apply Portal & CSC NDUW eShram Card Status : Ministry of Labour & Employment India has started a new portal named e-SHRAM Portal for the welfare of Workers. Candidates who register for E Shram will get a Unique Identification Number (UAN) Card.
E-Shram Card Gujarat Online Apply 2026: ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ E-Shram Card Yojana એ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખૂબ ઉપયોગી યોજના છે. Gujarat E-Shram Card 2026 દ્વારા લેબર વર્કર્સ, રિક્ષાચાલકો, ઘરગથ્થું કામદારો, ફાર્મ લેબર્સ અને અન્ય વર્કર્સને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે.
Through the CSC NDUW EShram Card Online registration Online UP Bihar, MP & karnataka, aspirants can get jobs in Future. Ministry of Labour and Employment has launch e Shram portal to Collect Data of Worker in un-organized Sectors and NDUW Database will be used to start new Policies, Create more jobs in Future and launch new Schemes for Workers. You can check the complete details of E Shram Portal 2026 Official Website, benefits, Documents Required, CSC Login, Who can Apply for eShram Portal Online and e Shram Card Status from the below section, e shram gov in, e shram card download, e shram gov in, e shram login.
E-Shram Card Gujarat Overview

| મુદ્દો | વિગત |
|---|---|
| યોજના નામ | E-Shram Card Gujarat 2026 |
| શરૂ કરનાર | ભારત સરકાર |
| રાજ્ય | ગુજરાત |
| લાભાર્થી | અસંગઠિત ક્ષેત્રના કામદારો |
| અધિકૃત વેબસાઇટ | eshram.gov.in |
Eligibility (પાત્રતા) For E-Shram Card Gujarat
- અરજદારની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર કોઈપણ EPFO/ESIC હેઠળ રજીસ્ટર ન હોવો જોઈએ.
- અરજદાર પાસે માન્ય Aadhaar Card અને Mobile Number હોવો જરૂરી છે.
E-Shram Card Gujarat માટે જરૂરી દસ્તાવેજો (Required Documents)
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર (Aadhaar સાથે link થયેલો)
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઈઝ ફોટો
E-Shram Card Gujarat ની Apply Process (કેવી રીતે અરજી કરવી)
Step 1: Visit Official Website
E-Shram Portal પર જાઓ.
Step 2: Self Registration પસંદ કરો
Homepage પર “Self Registration” બટન ક્લિક કરો.
Step 3: Mobile Number & OTP Verification
Aadhaar સાથે જોડાયેલ મોબાઇલ નંબર નાખો અને OTP Verify કરો.
Step 4: Personal Details ભરો
તમારું નામ, જન્મ તારીખ, સરનામું, વ્યવસાય વગેરે માહિતી દાખલ કરો.
Step 5: Submit Form
માહિતી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તમારું E-Shram Card Download કરો.
once. As you know that every person in India has a different Aadhar card number as an identity card. Similarly, EShram Card will also make you the identity of a laborer of India.
Shram Card Registration Online Gujarat 2026
ઈ શ્રમ કાર્ડ માટે રજીટ્રેશન કંઈ રીતે કરાવવું જોવા માટે અહી ક્લિક કરો
ઈ શ્રમ કાર્ડ ડાવુનલોડ કંઈ રીતે કરવું તેના માટે અહીં ક્લીક કરો
ઈ શ્રમ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ઈ શ્રમ કાર્ડ અંગે ગુજરાતીમાં માહિતિ માટે અહીં ક્લિક કરો
Registration and Apply Click Here
E Shram Card List 2026 Click Here
E-Shram Card Gujarat નાં Benefits (લાભો)
- અકસ્માતે મૃત્યુ અથવા અપંગતા પર ₹2 લાખ સુધીની સહાય.
- ભવિષ્યમાં સરકારની અન્ય યોજના સાથે લિંક થશે.
- સોશિયલ સિક્યોરિટી યોજના હેઠળ સીધો લાભ
Labour Shramik Card Registration : e-SHRAM has been developed for the overall welfare of crores of unorganised workers of the country. To extend the benefits to unorganised workers of the country, the e-SHRAM portal will be seeded with their Aadhaar cards.

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।




