GSSSB Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહેસુલ તલાટી વર્ગ-૩ની Answer Key જાહેર કરી

By LG Baraiya

Published On:

Follow Us
GSSSB Answer Key

GSSSB Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલ તલાટી, વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષાની Provisional Answer Key (PAK) જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ૧૪ સપ્ટેમ્બર, 2025 ના દિવસે લેવાયેલી આ પરીક્ષાની Answer Key હવે મંડળની સત્તાવાર વેબસાઈટ પર તમે જોઈ શકો છો.

આ Provisional Answer Key ઉમેદવારોને તેમના ઉત્તર સાથે તુલના કરીને પ્રાથમિક રીતે પોતાના પરિણામનો અંદાજ લગાવવાની તક આપે છે.

Answer Key અંગે પ્રોલેમ

જો કોઈ ઉમેદવારને Answer Key અંગે પ્રોલેમ હોય, તો તેઓ તા. 15 સપ્ટેમ્બર, 2025 થી 22 સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી Online Objection Submission System દ્વારા પ્રોલેમ નોંધાવી શકશે.

ઉમેદવારોએ તેમના પ્રોલેમ સાથે જરૂરી આધાર પુરાવા PDF Format માં જ Upload કરવા પડશે, જેની Size 1 KB થી 1.5 MB વચ્ચે અને વધુમાં વધુ 3 પાનાની મર્યાદામાં હોવી જરૂરી છે. Tapal, Rubaru અથવા Email દ્વારા મોકલેલા પ્રોલેમ સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

Answer Key । ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
Ojas Bharti News અહીં ક્લિક કરો

 

Also Read : RMC Bharti 2025: રાજકોટમાં Environment Engineer માટે Permanent Job! પગાર, લાયકાત અને Apply Link અહીં

LG Baraiya

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।

Related Posts

2 thoughts on “GSSSB Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહેસુલ તલાટી વર્ગ-૩ની Answer Key જાહેર કરી”

Leave a Comment