31મે સુધી બેંકના ખાતામાં રાખો આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન
31મે સુધી બેંકના ખાતામાં રાખો આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન કોરોના કાળમાં કેન્દ્ર સરકારની બે યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તમારા માટે ઉપયોગી થઈ શકે છે. PMJJBY અને PMSBY હેઠળ વીમાની સુવિધા ઉપલબ્ધ છે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લીધો છે, તો આ મહિને ચોક્કસપણે તમારા … Read more