E rickshaw subsidy Yojana Gujarat 2023

E rickshaw subsidy Yojana Gujarat 2023 | e રીક્ષા ખરીદવા માટે સબસીડી 2023

The Gujarat government will provide subsidy of Rs 12,000 and Rs 48,000 on electric two-wheelers and electric three-wheelers (Riksha). The policy also states that all electrics vehicles will be exempted from the registration fee. The Gujarat government aims to put at least two lakh electric vehicles on the roads in the next four years. Gujarat government will give double subsidy per kWh as compared to any other state

The Yojana will be implemented across the state by the Gujarat Energy Development Agency (GEDA) under the implementation department. Administrative approval is given subject to the following conditions for implementation of this Yojana in the year 2020-21.

યોજના માટેની પાત્રતા

  • ઈ-રિક્ષા સબસિડી યોજના માટેની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધીને હોવી જરૂરી છે.
  • PM ઈ-રિક્ષા યોજનાનો લાભ લેનાર વ્યક્તિ પાસે બેન્ક ખાતું હોવું જરૂરી છે. તેમજ તેનું બેન્ક ખાતું આધારકાર્ડ સાથે લિન્ક થયેલું હોવું જોઈએ.
  • અરજદાર કોઈ બેન્ક દ્વારા ડિફોલ્ટર જાહેર થયેલો ન હોવો જોઈએ.
  • દેશનો કોઈ પણ નાગરિક આર્થિક રીતે બેરોજગાર હોય તો તે PM ઈ-રિક્ષા યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજના અંતર્ગત આર્જદારને દઇરેક્ટ ખાતામાં રૂપિયા આપવા આવશે. તેમજ અરજદાર 48,000 સુધીની સબસિડી મળવા પત્ર છે.

સબસિડી માટે જરૂરી આધાર પુરાવાઓ

  • વ્યક્તિનું આધારકાર્ડ
  • રહેઠાણનો દાખલો
  • આવકનો દાખલો
  • બેન્ક એકાઉન્ટ
  • લિન્ક થયેલ મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ચૂંટણી કાર્ડ
  • રેશન કાર્ડ
  • ગાડી ચલાવવા માટેનું લાઇસન્સ
  • અરજીફોર્મ

ફોર્મ કેવી રીતે ભરવાનું?

સૌથી પહેલા તો તમારે જેના માટે સબસિડી જોઈએ છે તેનું અરજીપત્રક ડાઉનલોડ કરી લો.

ફોર્મ ડાઉનલોડ કરો અહીંથી

હવે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

1) લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.

2) એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.

3) ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.

4) અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.

5) Electric Rikshaw Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

માન્ય ઉત્પાદકોનું લીસ્ટ :

  • વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ, વડોદરા ૭૭૭૯૦૪૩૨૪૧,
  • કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ, પુણે ૯૦૯૬૦૦૧૧૧૦,
  • મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ, બેંગલોર ૯૬૨૪૦૧૪૭૫૭,
  • અતુલ ઓટો લિમિટેડ, રાજકોટ ૮૯૮૮૮૭૦૯૯૯,
  • દિલ્લી ઈલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ હરિયાણા ૯૩૫૦૨૦૯૬૫૯,
  • ઓક્યુલસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલએલપી, હિંમતનગર ૯૬૩૮૭૨૭૫૭૬,
  • ઇબઝ મોબિલિટી એલએલપી, અમદાવાદ ૯૯૦૯૬૦૧૨૩૬

મહત્વપૂર્ણ લિંકસ:

મોડેલ વાઈઝ પ્રાઈસ લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
વ્યક્તિગત અરજી ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો
સંસ્થાકીય અરજી ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો
ડોક્યુમેન્ટ લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો

ઓનલાઈન અરજી કરવી હોય તો?

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે.  જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

ફોર્મ માટે અન્ય અધિકૃત વેબસાઇટ કઈ?

https://geda.gujarat.gov.in/ 

કોઈ કન્ફ્યુઝન માટે Helpline Number:

Contact : +91-079-23257251 , 23257253 અને

Email : info@geda.org.in પર સંપર્ક કરી શકાય.

Leave a Comment