રાજ્ય ના ખેડૂત માટે સારા સમાચાર હવે ગુજરાતના ખેડૂતો ને મળશે સરકારની આ યોજનાનો લાભ
ગુજરાત ખેડૂતો સ્માર્ટફોન ખરીદી કરે તો રાજ્ય સરકારે 1500 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે કૃષી ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વિસ્તરે તે હેતુથી
રાજ્યના કૃષી વિભાગે ખેડૂતો માટે સહાય યોજના બનાવી
છે જે કે જેથી ખેડૂતો સરકાર ની ઓનલાઈન સુવિધા નો
સીધો લાભ મેળવી શકે અને કૃષી વિભાગ ની તમામ સહાય યોજનાઓની ઓનલાઈન અરજી પણ કરી શકે
➤ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે અપાશે સહાય
➤મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે
Farmers are following in the footsteps of agriculture IT Through the use of technology, new farms adopt the latest technologies in their own income Is increasing.
મોબાઈલ સહાય યોજના અરજી લિન્ક
➤ગુજરાતી માં યોજના ની માહિતી વાંચવા અહીં ક્લિક કરો
➤I Khedut Portal (ફોર્મ ભરવાના હવે શરુ થશે )