Farmer Mobile Scheme Gujarat Farmer Smartphone sahay Yojana ikhedut protal

By LG Baraiya

Published On:

Follow Us

રાજ્ય ના ખેડૂત માટે સારા સમાચાર હવે ગુજરાતના ખેડૂતો ને મળશે સરકારની આ યોજનાનો લાભ

ગુજરાત ખેડૂતો સ્માર્ટફોન ખરીદી કરે તો રાજ્ય સરકારે 1500 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે કૃષી ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વિસ્તરે તે હેતુથી

રાજ્યના કૃષી વિભાગે ખેડૂતો માટે સહાય યોજના બનાવી

છે જે કે જેથી ખેડૂતો સરકાર ની ઓનલાઈન સુવિધા નો

સીધો લાભ મેળવી શકે અને કૃષી વિભાગ ની તમામ સહાય યોજનાઓની ઓનલાઈન અરજી પણ કરી શકે

Farmer Mobile Scheme Gujarat Farmer Smartphone sahay Yojana ikhedut protal ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે ફોર્મ ભરવાના હવે શરુ થશે.

➤ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે અપાશે સહાય

➤મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે

Farmer Mobile Scheme Gujarat Farmer Smartphone sahay Yojana ikhedut protal

Farmers are following in the footsteps of agriculture IT Through the use of technology, new farms adopt the latest technologies in their own income Is increasing.

મોબાઈલ સહાય યોજના અરજી લિન્ક

ગુજરાતી માં યોજના ની માહિતી વાંચવા અહીં ક્લિક કરો

I Khedut Portal (ફોર્મ ભરવાના હવે શરુ થશે )

મોબાઈલ સહાય યોજના પરિપત્ર

LG Baraiya

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।

Leave a Comment