PM kisan status 2022 પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ

બેPM kisan status 2022 પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ

ખેડૂતોને સારા સમાચાર મળવાના છે જો તમે PM કિસન pm કિસન સન્માન નિધિ યોજના યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે

પીએમ કિસાન યોજના પીએમ કિસાન હેઠળ ૧૦ મો હપ્તો રજુ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે હપ્તો તર ટ્રાન્સફેર કરવા માટે સરકાર દ્રારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે

સરકારે તારીખ નક્કી કરી છે ?: કેન્દ્ર સરકારે અત્યારે સુધીમાં 11.37 કરોડ ખેડૂતોને ૧.૫૮ લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે હવે કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બરે 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસન સન્માન નિધિ યોજના

ખેડૂતોના ખાતામાં ૪ હજર રૂપિયા આવશે ?: આ યોજના હેઠળ જે ખેડૂતોને તેમના ખાતામાં pm કિસાનનો 9મો હપ્તો મળ્યો નથી તેમને હવે આગલા હપ્તાની સાથે અગાઉની રકમ પણ મળશે

એટલે કે હવે ખેડૂતોને 4000 રૂપિયા મળશે પરતું તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે જો તમે પણ અરજી કરી હોય તો તે સ્વીકારવામાં આવે તો તમે ને એકસાથે 4000 રૂપિયા મળશે

https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર

પીએમ કિસાન યોજના હેઠળ દેશભર ના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે સરકાર આ રકમ ખેડૂતોના ખેડૂતોના ખાતામા ઓનલાઈન ટ્રાન્સફર કરે છે જો તમે પણ ખેડૂતો છો પરતું આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી તમે પણ પીએમ કિસાન સન,સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો

PM kisan યોજનામાં લાભ લેવા સુ કરવું પડે ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ લેવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે જે જમીનના કાગળિયાં ને આધારે ખેડૂત મિત્રો ઓનલાઈન ગ્રોમ ભરી શકશે ઓનલાઈન ફ્રોમ તમે તમારા ગામમાં વી.શી.ઈ ઓપરેટર દ્રારા અથવા તો કોમન સર્વિસ સેન્ટર CSC પર જઈને કરાવી શકશો

10 મો હપ્તો મળશે તે ઓનલાઈન કેવી રીતે ચેક કરવું ?

1) સૌથી પહેલાં https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જાવ.

2) ત્યાર બાદ નીચે farmer Corner માં જાવ.

3) ત્યાર પછી beneficiary list માં જાવ.

4) ત્યાર બાદ નવું પેજ ખુલશે જેમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ, નગર સિલેક્ટ કરો.

5) બધી માહિતી એન્ટર કર્યા બાદ સર્ચ (Get reporte) કરો, એક નવું લિસ્ટ ખુલશે. (તમારા ગામ/નગર/શહરનું)

6) જે યાદીમાં તમારું નામ હશે તો તમને 9 મો હપ્તો મળી જશે

PM Kisan નો હપ્તો ન મળવાનું કારણ?

1) Pm-kishan 2022 યોજના સાથે આધાર કાર્ડ લિંક થયેલ ના હોવું.

2) તમારી બેંકના કામો સ્થગિત થઈ જવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.

3) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

4) બેંકનું મર્જ ( બે અથવા વધારે બેંક ભેગી થવી ) થવું.

5) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામમાં ભૂલ રહી જવી, સ્પેલિંગ ભૂલ રહી જવી, બેંક એકાઉન્ટ નંબર માં ભૂલ રહેવી વગેરે…

6) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

7) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેમની પાસે અથવા તાલુકા- જિલ્લા કચેરીમાં PM kishan યોજનાના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

પીએમ કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નંબર

1) પીએમ કિશાન યોજના નાં હેલ્પલાઈન નંબર -155261

2) કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

3) પીએમ કિશાન લેન્ડલાઈન નંબર- 011-23382401,011-23381092

4) pm kishan yojna E mail id – pmkishan-ict@gov.in

Under the PM-KISAN Scheme, the Modi government provides financial assistance of Rs 6,000 per year to farmers.

➢PM Kisan samman nidhi yojana ની ઓફિસિયલ વેબસાઈટ PMkisan.gov.in પર લોગીન કરો.

➢ જમણી બાજુ ‘Farmers Corner’ લખેલું જોવા મળશે.

➢ ‘Farmers Corner’ માં ‘Beneficiary List’ નામનો ઓપ્શન જોવા મળશે.

➢ ‘Beneficiary List’ ઓપ્શન પર ક્લિક કરો.

➢ આ પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો.

➢ હવે ‘Get Report’ પર ક્લિક કરો. હવે આ યોજનામાં જેટલા લાભાર્થી છે તેમના નામ આવી જશે.

➢ આ લીસ્ટ abcd પ્રમાણે હોય છે. આ લિસ્ટમાં ઘણા બધા પેજ જોવા મળશે. નીચેથી પેજ બદલીને બિજા પેજમાં તમારું નામ ચેક કરી શકો છો.

➢ જો આ લીસ્ટમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન નો 8મો હપ્તો મળશે.

જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.

શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ. 

પી.એમ. કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:

પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન નંબર -155261

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર- 011-23382401,011-23381092

pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in

PM Kisan સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે.

૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.

૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ? મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું?

૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી.

૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.

૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંºગ થી.

૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા.

૬) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.

2 thoughts on “PM kisan status 2022 પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ”

Leave a Comment