Gujarat Gram Panchayat Election Result 2021

Gujarat Gram Panchayat Election Result 2021

Gujarat Gram Panchayat Result 2021: over 8,600 gram panchayats in Gujarat to go to Result on December 21, Around 1.82 crore voters are expected to cast their votes through ballot papers across around 23,100 polling booths, and the results will be announced on December 21. The elections include general elections, mid-term elections, and by-elections.

 

Although, gram panchayat elections are not fought on party symbols, it is considered significant ahead of the next year’s Assembly elections.

As many as 1,165 village panchayats and 9,613 wards were declared as “totally uncontested”, where representatives were elected unopposed, as per the Gujarat State Election Commission. Such panchayats are called ‘samras’ in Gujarat. Besides, 473 sarpanches have been elected in a “partially uncontested” process (where only one candidate for the post of sarpanch was left after the withdrawal of nominations while polls for other seats were being held), it said.

 

Amid tight security arrangements and COVID protocols in place, the polling for Gujarat Gram Panchayat elections are currently underway in more than 23,000 booths for elections to 8,690 village panchayats. The polls are being seen as a major test for political parties ahead of the Gujarat Assembly elections due in December next year.

 

A gram panchayat election is fought by a candidate in his/her personal capacity and not on the symbol of any political party. The candidate, however, remains affiliated with one party or another. A total of 27,200 candidates are in the fray for the elections of sarpanch and 1,19,998 for panchayat members.

 

રિજલ્ટ જોવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ : અહીંથી જુઓ

GSTV Live : અહીંથી જુઓ

VTV Live News : અહીંથી જુઓ

Sandesh News Live : અહીંથી જુઓ

News Source : Sandesh News

 

જેતપુરના જાબુંડીમાં અલ્પાબેન ગીનોયાની જીત

વિરમગામના વડગાસમાં અનિતા પટેલની જીત

વિરમગામના ધાકડીમાં વિપુલ પટેલની જીત

વિરમગામના વલાણામાં ભાગેશ્રી ઠાકોરની જીત

સાવલીના અદલવાડામાં નરેન્દ્ર ઠાકરડાની જીત

પાદરાના સાંપલામાં યોગેશ પટેલની જીત

મેઘરજના ધાંધિયામાં છાયાબેન મેણાતની જીત

તારાપુરના ડુગારીમાં સૂર્યાબા પરમારની જીત

દહેગામના વડોદમાં વિક્રમસિંહ ઝાલાની જીત

શિનોરના તરવામાં સંજય પટેલની જીત

લીંબડીના કઠેચીમાં રણછોડ ધોરાણીયાની જીત

બપોરે 01:17 વાગ્યે

 

બોટાદના ઝમરાલામાં રણજીત ખાચરની જીત

શિનોરના છાંણભોઈમાં લીલાબેન પટેલની જીત

ધારીના છતડીયામાં હંસાબેન કાછડીયાની જીત

શિનોરના ગરાડીમાં ફરીદબાનુ હુસૈનની જીત

વીંછીયાના વેરાવળ ભડલીમાં પ્રકાશ ગોહિલની જીત

મેઘરજના રેલ્લાવાડામાં મંજુલાબેન રાઠોડની જીત

શિનોરના ટીંગલોદમાં ભાવનાબેન વસાવાની જીત

જેતપુરના નવી સાંકળીમાં રાધિકાબેન ઠુમરની જીત

નખત્રાણાના ભડલીમાં અમૃતલાલ પટેલની જીત

નખત્રાણાના જતાવીરામાં ઈન્દુબેન ગઢવીની જીત

જસદણના ગોખલાણામાં મહેશ્વરીબેન ગીડાની જીત

લીંબડીના ટોકરાળામાં ખમાબા ઝાલાની જીત

ધોરાજીના વેગડીમાં રમેશભાઈની જીત

ધોરાજીના નાની વાવડીમાં જયાબેનની જીત

ધોરાજીના કલાણામાં અસ્મિતાબેનની જીત

ધોરાજીના ભોળા કમળાબેન બોરીચાની જીત

ધોરાજીના ભાદાજાળીયામાં સોનલબેનની જીત

કરજણના મેથીમાં ગોવિંદ વસાવાની જીત

ચોટીલાના ભીમગઢમાં રાહુલ ઝાપડીયાની જીત

શિનોરના ઝાઝડમાં ગજરાબેન વસાવાની જીત

બપોરે 01:19 વાગ્યે

 

દહેગામના સુજાના મુવાડામાં સેજલ મકવાણાની જીત

ધ્રોલના સગાડીયામાં પદુભા જાડેજાની જીત

ધ્રોલના સુઘાગુનામાં દેવા ભુંડીયાની જીત

ધ્રોલના ધરમપુરમાં પ્રભાબેન રાઠોડની જીત

ધ્રોલના માણેકપરમાં ક્રિષ્નાબેન ગઢીયાની જીત

વીંછીયાના બેલડામાં વસંતબેન બારૈયાની જીત

કાલાવડના શિશાંગમાં કાંતાબેન પરમારની જીત

પાદરાના અંબાડામાં સીમાબેન પટેલની જીત

પાદરાના કલ્યાણકુઈમાં અનિતાબેન ગોહિલની જીત

લખતરના કડુંમાં પ્રેમબા ઝાલાની જીત

કાલાવડના બાલાભડીમાં ક્રિષ્નાબેન કપુરીયાની જીત

બપોરે 01:16વાગ્યે

 

તારાપુરના વલ્લીમાં નરેન્દ્ર જાદવની જીત

શિનોરના વણીયાદમાં અલ્પેશ પટેલની જીત

સાણંદના જુડામાં નાનીબેન ભરવાડની જીત

ગાંધીનગરના નવા ધરમપુરમાં જસુબેન રાણાની જીત

પડધરીના મોવૈયામાં લલિત રાઠોડની જીત

પડધરીના ઈશ્વરીયામાં ભાનુબેન ખાસીયાની જીત

પડધરીના ખાખડાબેલામાં વિપુલ મકવાણાની જીત

પડધરીના ફતેપરમાં વસંતબેન ગજેરાની જીત

પડધરીના મેટોડમાં મંજુલાબેન સોજીત્રાની જીત

વંથલીના મેઘપુરમાં જીણાભાઈ મારૂની જીત

વંથલીના સોનારડીમાં ગોવિંદ રાઠોડની જીત

વંથલીના ખોખરાડમાં મુકેશ મુછડીયાની જીત

વંથલીના ડુંગરીમાં કપિલાબેન રાબડીયાની જીત

વંથલીના નગડીયામાં પ્રકાશ પરમારની જીત

માંગરોળના ગોરજમાં પ્રભાબેન ડોડીયાની જીત

માંગરોળના વિરપુરમાં લખમણભાઈની જીત

માંગરોળના વાડલામાં શાંતિબેનની જીત

પડધરીના દહિસરડામાં મંજુલાબેન પનારાની જીત

પડધરીના નાના ઈટાળામાં ઈન્દ્રજિતસિંહ જાડેજાની જીત

પડધરીના ખામટામાં કંકુબેન સીયાની જીત

વડોદરા કરાલીમાં મીનાબેન જાદવની જીત

વડોદરાના સમસાબાદમાં કિશન રાઠોડની જીત

થાનગઢના નળખંભામાં કિરીટ પનારાની જીત

ધોરાજીના ભાડેરમાં જ્યોત્સનાબેન રાબડીયાની જીત

વાલોડના અંબાયમાં નિકેતન ચૌધરીની જીત

મોડાસામાં બામણવાડામાં રોહિત પટેલની જીત

પલસાણાના વણેસામાં દર્શન પટેલની જીત

પલસાણાના શેઢાવમાં નિકિતા રાઠોડની જીત

પલસાણાના કણાવમાં ફાલ્ગુની રાઠોડની જીત

પલસાણાના વડદલામાં જીતેશ રાઠોડની જીત

સિદ્ધપુરના લુખાસણમાં ગીતાબેન ચૌધરીની જીત

બોડેલીના પચ્ચીસગામમાં મહેન્દ્ર બારીયાની જીત

બપોરે 01:17 વાગ્યે

 

સિદ્ધપુરના વનાસણમાં દિનેશ ઠાકોરની જીત

સિદ્ધપુરના નાંદોત્રીમાં અંબાલાલ ચૌહાણની જીત

સિદ્ધપુરના મામવાડામાં ગલજી રાઠોડની જીત

ભાણવડના રાણપરડામાં હનીફાબેન હિંગોરાની જીત

સાવરકુંડલાના મઢડામાં નાજા સરવૈયાની જીત

મોરબીના મોડપરમાં સંગીતાબેન કગથરાની જીત

મોરબીના વેજલપરમાં હરેશ કૈલાની જીત

બોડેલીના ઝાંખરપુરામાં ગીતાબેન બારીયાની જીત

નાંદોદના હેલંબીમાં મુકેશ વસાવાની જીત

બપોરે 01:16 વાગ્યે

 

દેવગઢબારીયાના અભલોડમાં વિનોદ બારીયાની જીત

હારીજના રસુલપુરામાં ગુલાબજી ઠાકોરની જીત

વડાલીના ફૂદેડામાં કનુજી ઠાકોરની જીત

માલપુરના જાલમખાંટમાં ખુમાનસિંહ ખાંટની જીત

ઠાસરાના અમૃતપુરામાં કોકિલાબેન ચૌહાણની જીત

ગોધરાના નાની કાંટડીમાં રોહિત પટેલિયાની જીત

કાંકરેજના ચેખલામાં વદનજી ઠાકોરની જીત

નડીયાદના હથનોલિમાં નરેન્દ્ર ચૌહાણની જીત

નડીયાદના અરજણપુર કોટમાં માધવસિંહ ડાભીની જીત

મોરબીના આંદરણામાં વિજયાબેન સોલંકીની જીત

બપોરે 01:16 વાગ્યે

 

બોરસદના ગાજણામાં જિજ્ઞાબા મહિડાની જીત

જોટાણાના કટોસણમાં સૂર્યાબા ઝાલાની જીત

પાવી જેતપુરના આંબાઝટીમાં હાર્દિક રાઠવાની જીત

લખતરના તલવણીમાં મહિપાલસિંહ રાણાની જીત

લખતરના સદાદમાં વિરમભાઈ રબારીની જીત

ઠાસરાના ઉધમતપુરામાં નટવરસિંહ પરમારની જીત

વ્યારાના ઈન્દુમાં સુનિતાબેન ગામિતની જીત

સમીના ગોધાણામાં હંસાબેન જાદવની જીત

બહુચરાજીના ધનપુરામાં લાલજીભાઈ દેસાઈની જીત

મોરબીના કાંતિપુરમાં રમેશ કલોલાની જીત

બપોરે 01:14 વાગ્યે

 

દહેગામના સુજાના મુવાડામાં સેજલ મકવાણાની જીત

ધ્રોલના સગાડીયામાં પદુભા જાડેજાની જીત

ધ્રોલના સુઘાગુનામાં દેવા ભુંડીયાની જીત

ધ્રોલના ધરમપુરમાં પ્રભાબેન રાઠોડની જીત

ધ્રોલના માણેકપરમાં ક્રિષ્નાબેન ગઢીયાની જીત

વીંછીયાના બેલડામાં વસંતબેન બારૈયાની જીત

કાલાવડના શિશાંગમાં કાંતાબેન પરમારની જીત

બપોરે 01:10 વાગ્યે

 

પાદરાના અંબાડામાં સીમાબેન પટેલની જીત

પાદરાના કલ્યાણકુઈમાં અનિતાબેન ગોહિલની જીત

લખતરના કડુંમાં પ્રેમબા ઝાલાની જીત

કાલાવડના બાલાભડીમાં ક્રિષ્નાબેન કપુરીયાની જીત

જેતપુરના જાબુંડીમાં અલ્પાબેન ગીનોયાની જીત

વિરમગામના વડગાસમાં અનિતા પટેલની જીત

વિરમગામના ધાકડીમાં વિપુલ પટેલની જીત

બપોરે 01:09 વાગ્યે

 

વિરમગામના વલાણામાં ભાગેશ્રી ઠાકોરની જીત

સાવલીના અદલવાડામાં નરેન્દ્ર ઠાકરડાની જીત

પાદરાના સાંપલામાં યોગેશ પટેલની જીત

મેઘરજના ધાંધિયામાં છાયાબેન મેણાતની જીત

તારાપુરના ડુગારીમાં સૂર્યાબા પરમારની જીત

દહેગામના વડોદમાં વિક્રમસિંહ ઝાલાની જીત

શિનોરના તરવામાં સંજય પટેલની જીત

લીંબડીના કઠેચીમાં રણછોડ ધોરાણીયાની જીત

બોટાદના ઝમરાલામાં રણજીત ખાચરની જીત

શિનોરના છાંણભોઈમાં લીલાબેન પટેલની જીત

ધારીના છતડીયામાં હંસાબેન કાછડીયાની જીત

બપોરે 01:07 વાગ્યે

 

શિનોરના ગરાડીમાં ફરીદબાનુ હુસૈનની જીત

વીંછીયાના વેરાવળ ભડલીમાં પ્રકાશ ગોહિલની જીત

મેઘરજના રેલ્લાવાડામાં મંજુલાબેન રાઠોડની જીત

શિનોરના ટીંગલોદમાં ભાવનાબેન વસાવાની જીત

જેતપુરના નવી સાંકળીમાં રાધિકાબેન ઠુમરની જીત

નખત્રાણાના ભડલીમાં અમૃતલાલ પટેલની જીત

નખત્રાણાના જતાવીરામાં ઈન્દુબેન ગઢવીની જીત

જસદણના ગોખલાણામાં મહેશ્વરીબેન ગીડાની જીત

લીંબડીના ટોકરાળામાં ખમાબા ઝાલાની જીત

બપોરે 01:05 વાગ્યે

 

ધોરાજીના વેગડીમાં રમેશભાઈની જીત

ધોરાજીના નાની વાવડીમાં જયાબેનની જીત

ધોરાજીના કલાણામાં અસ્મિતાબેનની જીત

ધોરાજીના ભોળા કમળાબેન બોરીચાની જીત

ધોરાજીના ભાદાજાળીયામાં સોનલબેનની જીત

કરજણના મેથીમાં ગોવિંદ વસાવાની જીત

ચોટીલાના ભીમગઢમાં રાહુલ ઝાપડીયાની જીત

શિનોરના ઝાઝડમાં ગજરાબેન વસાવાની જીત

તારાપુરના વલ્લીમાં નરેન્દ્ર જાદવની જીત

શિનોરના વણીયાદમાં અલ્પેશ પટેલની જીત

સાણંદના જુડામાં નાનીબેન ભરવાડની જીત

ગાંધીનગરના નવા ધરમપુરમાં જસુબેન રાણાની જીત

પડધરીના મોવૈયામાં લલિત રાઠોડની જીત

પડધરીના ઈશ્વરીયામાં ભાનુબેન ખાસીયાની જીત

પડધરીના ખાખડાબેલામાં વિપુલ મકવાણાની જીત

પડધરીના ફતેપરમાં વસંતબેન ગજેરાની જીત

પડધરીના મેટોડમાં મંજુલાબેન સોજીત્રાની જીત

વંથલીના મેઘપુરમાં જીણાભાઈ મારૂની જીત

વંથલીના સોનારડીમાં ગોવિંદ રાઠોડની જીત

વંથલીના ખોખરાડમાં મુકેશ મુછડીયાની જીત

વંથલીના ડુંગરીમાં કપિલાબેન રાબડીયાની જીત

વંથલીના નગડીયામાં પ્રકાશ પરમારની જીત

માંગરોળના ગોરજમાં પ્રભાબેન ડોડીયાની જીત

બપોરે 01:05 વાગ્યે

 

માંગરોળના વિરપુરમાં લખમણભાઈની જીત

માંગરોળના વાડલામાં શાંતિબેનની જીત

પડધરીના દહિસરડામાં મંજુલાબેન પનારાની જીત

પડધરીના નાના ઈટાળામાં ઈન્દ્રજિતસિંહ જાડેજાની જીત

પડધરીના ખામટામાં કંકુબેન સીયાની જીત

વડોદરા કરાલીમાં મીનાબેન જાદવની જીત

વડોદરાના સમસાબાદમાં કિશન રાઠોડની જીત

થાનગઢના નળખંભામાં કિરીટ પનારાની જીત

ધોરાજીના ભાડેરમાં જ્યોત્સનાબેન રાબડીયાની જીત

વાલોડના અંબાયમાં નિકેતન ચૌધરીની જીત

મોડાસામાં બામણવાડામાં રોહિત પટેલની જીત

પલસાણાના વણેસામાં દર્શન પટેલની જીત

પલસાણાના શેઢાવમાં નિકિતા રાઠોડની જીત

પલસાણાના કણાવમાં ફાલ્ગુની રાઠોડની જીત

પલસાણાના વડદલામાં જીતેશ રાઠોડની જીત

સિદ્ધપુરના લુખાસણમાં ગીતાબેન ચૌધરીની જીત

બોડેલીના પચ્ચીસગામમાં મહેન્દ્ર બારીયાની જીત

બપોરે 01:02 વાગ્યે

 

મોરબીના કાલિકાનગરમાં જયંતીભાઈની જીત

મોરબીના રાપરમાં અશોક વિડજાની જીત

રાધનપુરના જાવંત્રીમાં નીતાબેન ચૌધરીની જીત

પેટલાદના દાવોલપુરામાં જ્યોતિબેન પટેલની જીત

પેટલાદના વટાવમાં કિરીટ બારોટની જીત

ભાણવડના કલ્યાણપુરમાં સવિતાબેન પરમારની જીત

ભિલોડાના નારણપુરમાં રજનીકાંત ખરાડીની જીત

મોડાસાના ખડોદામાં સોનલબેન મકવાણાની જીત

ઓલપાડના કન્યાસીમાં કોમલ મૈસૂરિયાની જીત

બારડોલીના મોવાછીમાં રેશ્માબેન હળપતિની જીત

જલાલપોરના રણોદરામાં શર્મિષ્ઠા રાઠોડની જીત

ઓલપાડના ઉમરાછીમાં જીજ્ઞાશા સોલંકીની જીત

મહેસાણાના ધનપુરામાં પુરીબેન પટેલની જીત

ઓલપાડના કોસમમાં સીમાબેન પટેલની જીત

પ્રાંતિજના આરસોડામાં રમીલાબેન ચમારની જીત

બપોરે 01:00 વાગ્યે

 

અમરેલીના ફતેપુર ગ્રામ પંચાયતમાં ટાઈ જોવા મળી છે. અહીં પરિણામ સમયે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા છે. અહીં ચિઠ્ઠી ઉછાળીને ક્રિષ્ના પરમારને વિજેતા જાહેર કરાયા છે.

બપોરે 01:00 વાગ્યે

 

ગળતેશ્વરના મીઠાના મુવાડામાં ફેર ગણતરીની ઘટના સામે આવી છે. અહીં એક મતથી ઉમેદવાર જીતતા ફરી ગણતરીની ઘટના બની છે.

બપોરે 01:00 વાગ્યે

 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બોરલાઈ ગ્રામ પંચાયતનું રસપ્રદ પરિણામ સામે આવ્યું છે. પારડીના બોરલાઈમાં સરપંચ તરીકે પદમાબેન પટેલનો વિજય થયો છે. તેઓ 1 મતથી જીત્યા હોવાની ઘટના બની છે.

 

Leave a Comment