CBSE 2026 Board Exam Draft Datesheet Out – Full Details Inside!
CBSE 2026 Board Exam Draft Datesheet Out : Central Board of Secondary Education (CBSE) એ 2026 ની Class 10 અને Class 12 Board Exams માટે tentative dates જાહેર કરી છે. આ એક draft schedule છે, એટલે કે final datesheet પછી આવશે, પરંતુ આથી students ને proper idea મળી જાય કે exams ક્યારે હોઈ શકે.
આ વખતે લગભગ 45 લાખ students 204 subjects માં exam આપશે. માત્ર India જ નહીં, પણ 26 countries ના students પણ CBSE exam માં જોડાશે.
Dates at a Glance
-
Exam Start Date: 17 February 2026
-
Exam End Date: 15 July 2026
-
Coverage: 204 subjects, total 45 લાખ students
-
Participation: માત્ર India જ નહીં, પરંતુ 26 foreign countries ના વિદ્યાર્થીઓ પણ આ exam આપશે.
Exam Structure
Main Exams
-
Class 10 & Class 12 બંને માટે February થી March 2026 વચ્ચે લેવામાં આવશે.
-
આમાં majority subjects cover થશે.
Second Exam (Class 10 Only)
-
May 2026 માં Class 10 માટે બીજી પરીક્ષા યોજાશે.
-
જે students કોઈ કારણસર main exam miss કરે અથવા performance improve કરવા માગે, તેઓ માટે આ option રહેશે.
Supplementary Exam (Class 12 Only)
-
July 2026 માં Class 12 માટે supplementary exam થશે.
-
આથી students ને એક extra chance મળશે.
Why Tentative Schedule is Important?
-
Students માટે: Time management easy બને છે, syllabus completion planning કરી શકાય છે.
-
Teachers માટે: Teaching calendar અને practicals advance માં adjust કરી શકાય છે.
-
Schools માટે: Exam center arrangement, invigilators’ duty અને evaluation process smoothly manage થઈ શકે છે.
CBSEનો Message
Board એ clear કર્યું છે કે:
-
આ માત્ર tentative plan છે, final datesheet પછી જાહેર થશે.
-
Practical exams, evaluation અને results પણ timely રીતે announce કરવામાં આવશે.
-
Studentsએ panic ન કરવું જોઈએ, પરંતુ planning સાથે તૈયારી શરૂ કરવી જોઈએ.
Bottom Line: 2026 Board Exams માટે CBSE એ students અને teachers ને early clarity આપી દીધી છે. હવે students પાસે proper time છે strategy બનાવવા માટે.
