NEET PG Result 2025: 13 વિદ્યાર્થીઓના Result રદ્દ, NBEMS દ્વારા જાહેર થયું Ineligible Candidates નું List
NEET PG Result 2025: National Board of Examinations in Medical Sciences (NBEMS) એ NEET PG 2025ના 13 વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કર્યા છે. સાથે જ કુલ 22 ઉમેદવારોની ineligible candidates list જાહેર કરી છે, જેમાં 2021 થી 2025 સુધીના વર્ષોના વિદ્યાર્થીઓનો સમાવેશ છે.
આ લિસ્ટમાં દરેક ઉમેદવારનું Roll Number, Name, Result Status, Session અને Disqualification Reason દર્શાવવામાં આવ્યા છે. NBEMS એ ચેતવણી આપી છે કે જે ઉમેદવાર debarred છે, તે પોતાના રદ્દ થયેલા પરિણામનો ઉપયોગ Employment, Registration, Counseling અથવા PG Admission માટે કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે.
કુલ રદ્દ થયેલા Result ની વિગત:
-
2025 – 13 ઉમેદવાર
-
2024 – 3 ઉમેદવાર
-
2023 – 4 ઉમેદવાર
-
2022 – 1 ઉમેદવાર
-
2021 – 1 ઉમેદવાર
📄 કેવી રીતે તપાસવું Ineligible Candidates List?
1️⃣ Visit કરો – natboard.edu.in
