VMC Recruitment 2022 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 641 જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે. આ ભરતી અંતર્ગત જુનિયર કલાર્ક ની 552 જગ્યા ભરવામાં આવશે.
ભરતી વિશેની માહિતી :
♻️ કુલ જગ્યાઓ અને પદો :
જુનિયર ક્લાર્ક : 552
મલ્ટીપર્પઝ વર્કર : 68
સબ સેનેટરી ઇન્સ્પેક્ટર : 10
વર્ક ઓફિસર : 04
રેવન્યુ ઓફિસર : 07
♻️ શૈક્ષણિક લાયકાત :
પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. વિસ્તૃત જાણકારી વડોદરા કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી જશે.
♻️ જુનિયર ક્લાર્ક :
કોઈપણ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે ગ્રેજયુએશન તથા કોમ્પુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
➡️ વય મર્યાદા :
18થી 34 વર્ષ
➡️ પગાર ધોરણ :
3 વર્ષ માટે રૂ.19,950 અને ત્યારબાદ લેવલ-2 મુજબ પે મેટ્રિક્સ રૂ.19,900-63,200
♻️ મલ્ટીપર્પઝ વર્કર :
એસએસસી પાસ, સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિપ્લોમા ડિગ્રી હોવી જરૂરી
➡️ વય મર્યાદા :
29 વર્ષથી વધુ નહીં
➡️ પગાર ધોરણ :
3 વર્ષ માટે રૂ.19,950 અને ત્યારબાદ લેવલ મુજબ-2 પે મેટ્રિક્સ રૂ.19,900-63,200
♻️ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર :
એચએસસી પાસ, સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ, સ્નાતક અને કોમ્પ્યુટરના જાણકારને પ્રાધાન્ય
➡️ વય મર્યાદા :
29 વર્ષથી વધુ નહીં
➡️ પગાર ધોરણ :
3 વર્ષ માટે રૂ.19,950 અને ત્યારબાદ લેવલ મુજબ-2 પે મેટ્રિક્સ રૂ.25,500-81,100
♻️ વોર્ડ ઓફિસર :
કોઈપણ વિદ્યાશાખામાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન જરૂરી. ઉચ્ચ જવાબદારીવાળા જગ્યાનો 5 વર્ષનો અનુભવ જરૂરી.
➡️ વય મર્યાદા :
36 વર્ષથી વધુ નહીં
➡️ પગાર ધોરણ :
સાતમા પગાર પંચ મુજબ લેવલ-9 પે મેટ્રિક્સ રૂ.53,100-1,16,800
♻️ રેવન્યુ ઓફિસર :
બીકોમ ફર્સ્ટ ક્લાસ ઉપરાંત એમબીએ (ફાઇનાન્સ) કરેલું હોવું જોઈએ.
➡️ વય મર્યાદા :
31 વર્ષથી વધુ નહીં
➡️ પગાર ધોરણ :
3 વર્ષ માટે રૂ.38,090 ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ લેવલ-8 મુજબ પે મેટ્રિક્સ રૂ.44,900- રૂ.1,42,400
♻️ પસંદગી પ્રક્રિયા :
લેખિત પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા બાદ ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરાશે.
ઓફિશિયલ વેબસાઈટ :
આભાર તમારો અમારી વેબસાઇટ ઉપર આવવા બદલ.અહીં તમને દરરોજ નવી-નવી યોજનાઓ અને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીઓની માહિતી અને હેલ્થ ટિપ્સ તેમજ અન્ય બાબતો જાણવા માટે લેખ વાંચતા રહો
Solankinitin.com@gmai.com